મિઝોરમ: ચંફાઈ જિલ્લામાંથી સુરક્ષા દળોએ 66.31 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કર્યું જપ્ત
નવી દિલ્હીઃ આસામ રાઈફલ્સે મિઝોરમ પોલીસ સાથે મળીને બે સંયુક્ત કામગીરીમાં સરહદી ચંફાઈ જિલ્લામાંથી 66.31 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જિલ્લો મ્યાનમાર સાથે વાડ વગરની સરહદ ધરાવે છે અને ડ્રગ્સની દાણચોરીનું કેન્દ્ર છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આસામ રાઈફલ્સે પોલીસ કર્મચારીઓ સાથે મળીને શનિવારે ચંફાઇ જિલ્લાના ઝોખાવથરના ક્રોસિંગ પોઈન્ટ વનમાંથી 60.62 કરોડ રૂપિયાની […]