અમદાવાદમાં 200 કિલો ડ્રગ્સ-ગાંજાના જથ્થા સાથે 3 પકડાયા
ઓડિસાથી ટ્રકમાં ડ્રગ્સનો જથ્થો લવાયો હતો. વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે. અગાઉ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ બીનવારસી ડ્રગ્સના પેકેટો પકડાયા હતા. ડ્રગ્સની હેકાફેરી સામે પોલીસ સક્રિય બની છે. ત્યારે અમદાવાદમાં ઓડિસાથી ટ્રકમાં લવાયેલો 200 […]