અમદાવાદ અને સુરત આત્મનિર્ભરતાને સશક્ત કરતા શહેર બન્યાઃ પીએમ મોદી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહર્ત કર્યું હતું. તેમજ અમદાવાદ અને સુરત આત્મનિર્ભરતાને સશક્ત કરતા શહેર બન્યાં હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રયત્નો ચાલી રહ્યાં છે અને નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થયા છે. કોરોનાકાળમાં […]


