1. Home
  2. Tag "Sell"

અમદાવાદમાં ફોર્ચ્યુન તેલના નકલી ડબ્બા વેચવાનું કૌભાંડ પકડાયુ, દુકાનદારોની ધરપકડ

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારીના કારણે તમામા ચિજવસ્તુઓના ભાવમાં વધારો થતાં હવે ખાદ્યચિજોમાં પણ ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. સાથે જ જાણીતી બ્રાન્ડની નકલ કરીને હલકુ તેલ વેચવાના બનાવો પણ બનતા હોય છે. હાલમાં ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચ્યા છે, એવામાં કેટલાક લેભાગુ તત્વો લોકોની આ મજબૂરોનો ફાયદો ઉઠાવવા ઓછી કિંમતે નકલી ખાદ્યતેલો બજારમાં ઠાલવી રહ્યા છે. અમદાવાદમાં પણ […]

દિવાળીના તહેવારોમાં ચાઈનીઝ તુકકલ, લેનટર્ન વેચવા અને ઉડાવવા પર પ્રતિબંધ

રાજકોટઃ  પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડાંની પણ ખરીદી કરી રહ્યા છે. બજારમાં ફટાકડાની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક પ્રતિબધં મુકાયા છે. પોલીસે આ […]

સ્માર્ટફોન લેવાનું પ્લાનિંગ છે? તો પહેલા આ ન્યૂઝ વાંચી લેજો

સ્માર્ટફોન યૂઝર્સ માટે આ સમાચાર ઝટકો આપી શકે છે આગામી સમયમાં સ્માર્ટફોનના ભાવ વધશે તેની પાછળ આ કારણ છે નવી દિલ્હી: વિશ્વભરના મોબાઇલ યૂઝર્સ માટે એક ઝટકો આપતા સમાચાર છે. સ્માર્ટફોનની સતત વધતી માંગ વચ્ચે આગામી સમયમાં સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટફોનની કિંમતો પણ વધારતી રહેશે. બજેટ અને મિડ રેન્જ ફોનની માંગ વધવાથી કિંમત વધી રહી […]

કોરોનાને લીધે મંદીમાં સપડાયેલા ટ્રાવેલર્સ બેન્ક લોનના હપતા પણ ભરી શક્તા નથીઃ 70 ટકા બસ વેચવા માટે કઢાઈ

અમદાવાદઃ કોરોનાને લીધે ટ્રાવેલ્સ ઉદ્યાગને ખૂબ નુકશાન થયું છે. ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી વેચવા માટે કઢાઈ છે. અત્યારસુધીમાં અમદાવાદની 500 સહિત રાજ્યમાં 1500 બસો વેચાઈ ગઈ છે. હજી બાકી રહેલી 14 હજાર બસમાંથી નાના બસ-સંચાલકો સહિત જાણીતી ટ્રાવેલ્સ કંપનીના […]

બજેટ ખાધના લક્ષ્યાંકની આપૂર્તિ માટે સરકાર હવે LICનો 25 % હિસ્સો વેચશે

મોદી સરકાર કોવિડ-19ને કારણે નાણાકીય તરલતાની સમસ્યા અનુભવી રહી છે બજેટ ખાધને પૂરવા માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવાની આવશ્યકતા આ માટે સરકાર હવે LICમાં 25 ટકા હિસ્સો વેચશે મોદી સરકાર ધીરે ધીરે દરેક સરકારની હસ્તક કંપનીઓનું ખાનગીકરણ કરવાની યોજના તરફ આગળ વધી રહી છે અને હવે આ જ દિશામાં સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code