સાણંદમાં સેમીકન્ડકટર પ્લાન્ટ કાર્યરત થતા 5000 લોકોને સીધી રોજગારી મળશે
અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: 5000 jobs created as semiconductor plant comes into operation વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ નજીક આવેલા સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા રૂપિયા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે […]


