અમદાવાદમાં સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગ શખસોએ 8.78 પડાવ્યા
દિલ્હી સ્કૂલમાંથી નિવૃત થયેલી મહિલાએ નોંધાવી ફરિયાદ તમારા ફોનનો ઉપયોગ મની લોંડરીંગ માટે થયાનું કહી ધમકી આપી મહિલાને એક લેટર વોટ્સએપથી મોકલાયો અમદાવાદઃ ગુજરાતમાં લોકોને તેના મોબાઈલ પર ફોન કરીને સીબીઆઈ, ઈડી કે પોલીસની ફેક ઓળખ આપીને ઠગ ટોળકી દ્વારા ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવવાના બનાવો વધતા જાય છે. આવો જ એક બનાવ શહેરના ચાંદખેડા […]