1. Home
  2. Tag "Senior Citizen"

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીઃ સીનીયર સીટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેન્દ્રીત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે.  અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી […]

કોરોના કાળમાં બાળકોથી માંડી સિનિયર સિટીઝનમાં ફેશનેબલ માસ્કની બોલબાલા

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. કોરોનાકાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ચુક્યું છે. હવે લોકો કપડાના મેચીંગ માસ્ક પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત વિવિધ ફેશનના સ્ટાઈલીશ માસ્ક લોકો પસંદ કરી રહ્યાં છે. માસ્કની ભારે ડિમાન્ડને પગલે હવે કેટલીક કંપનીઓ ડિઝાઈનર અને ખાદીના માસ્ક પણ માર્કેટમાં ઉતારી રહ્યાં […]

દેશમાં સાત દિવસમાં 32 લાખ સિનિયર સિટિઝનોએ લીધી કરોના વેક્સિન

દિલ્હીઃ દેશમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બાદ હવે 60 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સાત દિવસમાં 32 લાખ વૃદ્ધોએ વેક્સિન લીધી છે. જ્યારે તેના પહેલાં 3 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન લગાવવાનું શરૂ કરી દેવાયું હતું અને 33 દિવસમાં […]

ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે IT રિટર્ન

દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા બજેટમાં કરદાતાઓ કેટલીક રાહતની આશા રાખીને બેઠા હતા. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમટેસ્ક સ્બેલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે 75 વર્ષથી વધુના ઉંમરના લોકોને ટેસ્કમાંથી રાહત આપી છે. ભારતને સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાને લઇને આ છૂટ આપવામાં આવી છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code