રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થતા ઉદ્યોગકારોનું કરોડાનું ટર્નોવર વધશે
રાજકોટઃ શહેરના એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. વેપારી મંડળો અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વિસ શરૂ કરવા માટે વર્ષોથી તંત્ર પાસે માંગણી કરવામાં આવી હતી જેને ગ્રીન સિગ્નલ મળતા આગામી ટૂંક સમયમાં એર કાર્ગો સર્વિસ નો પ્રારંભ થશે. આ સર્વિસને લીધે સૌરાષ્ટ્રભરના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને અમદાવાદ કે મુંબઈ સુધી હવે ધક્કા […]