1. Home
  2. Tag "Service"

ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છેઃ ડો. માંડવિયા

ઋષિકેશ એઈમ્સમાં ત્રીજા દીક્ષાંત સમાહોરનું આયોજન અનેક આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરાયો નવી દિલ્હીઃ ઋષિકેશમાં એઈમ્સના ત્રીજા દીક્ષાંત સમાહોરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ ભાગેલની હાજરીમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ 150 બેડના ક્રિટિકલ […]

ડિજિટલ ઈન્ડિયા મિશનઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતેદારોને WhatsApp બેંકિંગ સેવાનો લાભ મળશે

નવી દિલ્હીઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે એરટેલ સાથે મળીને WhatsApp બેંકિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આની મદદથી ગ્રાહકો સરળતાથી બેંકિંગ સેવાઓ મેળવી શકશે અને ગ્રાહક વોટ્સએપ પર તેની બેંક સાથે સરળતાથી કનેક્ટ થઈ શકશે. આ સેવા દેશભરના ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર માત્ર થોડા ક્લિક્સ સાથે બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા માટે સશક્તિકરણ કરશે. […]

વર્ષના અંત સુધીમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સથી ચાલતી ટ્રેન સેવાનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે, ભારત વર્ષના અંત સુધીમાં કેટલાક પર્યટન સ્થળો ઉપર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી ટ્રેનો શરૂ કરશે. આ સાથે મંત્રીએ આઠ હેરિટેજ રૂટ સેવાઓના નામની પણ જાહેરાત કરી હતી. પરિવહન ક્ષેત્રમાં એક સ્વચ્છ ઉર્જા પ્રૌદ્યોગિકાના રૂપમાં હાઇડ્રોજન ઇંધણ સેલ્સને ઝડપથી વપરાશમાં લેવામાં આવી રહ્યું છે. […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

અમેરિકાઃ રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ મેનેજર ઉપર ગરમા-ગરમ સૂપ નાખ્યું

દિલ્હીઃ અમેરિકાની એક રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ ગરમા-ગરમ સૂપ મેનેજરના મોઢા ઉપર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેનેજરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાની સાથે એક યુવાન પણ હતો. આ ઘટના બાદ […]

અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરી બસ સેવા બંધ છે. સરકારે ગત અઠવાડિયે કેટલીક છૂટછાટો આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ ન કરાતા લોકોમાં વિરોધ ઊભો થયો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 28 મેથી […]

માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે

અમદાવાદઃ માનવતા હજુ મરી પરવારી નથી. ઘણા લોકો અને ટ્રસ્ટો દ્વારા કોરોનાથી સંક્રમિત બનેલાઓની સેવા કરી રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા અને રીફિલ કરાવવા માટે દિવસ રાત લાઈનો લાગે છે. ત્યારે આ સમયે રાજકોટની સામાન્ય વ્યક્તિથી લઈને વેપારી, ઉદ્યોગપતિએ પોતાની દિલેરી બતાવી છે. લોકોના જીવ બચાવવા પ્રાણવાયુ માટે રાજકોટના દાતાઓએ રૂ.50 લાખનું દાન આપ્યું છે, […]

કોરોનામાં દીકરો ગુમાવનારા માતા-પિતા અન્ય પરિવાર સંતાન ન ગુમાવે તે માટે ખર્ચી રહ્યાં છે ઘડપણની મૂડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક પરિવારોએ પોતોના સ્વજન ગુમાવ્યાં છે. અમદાવાદના એક દંપતિએ પણ કોરોના મહામારીમાં એકના લએક પુત્રને ગુમાવ્યો છે. પુત્રના અવસાન બાદ દંપતિએ મનોબળને વધારે મજબુત બનાવીને અન્ય પરિવાર પોતાના સ્વજન ન ગુમાવે તે માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેમજ કોરોના પીડિતો અને જરૂરીયાત મંદોની મદદ માટે રૂ. 15 લાખની એફડી […]

રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થતા ઉદ્યોગકારોનું કરોડાનું ટર્નોવર વધશે

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. વેપારી મંડળો અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વિસ શરૂ કરવા માટે વર્ષોથી તંત્ર પાસે માંગણી કરવામાં આવી હતી જેને ગ્રીન સિગ્નલ મળતા આગામી ટૂંક સમયમાં એર કાર્ગો સર્વિસ નો પ્રારંભ થશે.  આ સર્વિસને લીધે  સૌરાષ્ટ્રભરના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને અમદાવાદ કે મુંબઈ સુધી હવે ધક્કા […]

વડોદરાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે લાખોના ખર્ચે વસાવેલા સાત રોબર્ટ ધૂળ ખાય છે

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની હોસ્પિટલ દર્દીઓની હાઉસફુલ થઈ રહી છે. આઠ મહિના પહેલા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે 7 રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા કેટલાક વખતથી ‘કોરોનાગ્રસ્ત’ થઇ ગયા છે. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code