1. Home
  2. Tag "Settings"

અનઇન્સ્ટોલ કર્યા પછી પણ એપ્સ મોબાઇલ ડેટા ચોરી કરતી રહે છે, સેટિંગ્સમાં કરો આ ફેરફારો

ઘણી વખત આપણે ઑફર્સ અથવા ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઘણા પ્રકારની એપ્સ (Mobile Apps) ડાઉનલોડ કરીએ છીએ. પછી કામ પૂર્ણ થયા પછી, આપણે તેને ડિલીટ અથવા અનઇન્સ્ટોલ કરીએ છીએ અને રાહત અનુભવીએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનઇન્સ્ટોલ કર્યા પછી પણ, એપ્સ તમારા ડેટાને એક્સેસ કરતી રહે છે. અહીં અમે તમને ફોનમાંથી તેને સંપૂર્ણપણે […]

રાઉટર સેટિંગ્સમાં આ રીતે ઓપ્ટિમાઈઝ કરવાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે

સતત બદલાતી ડિજિટલ દુનિયામાં, ઝડપી અને સ્થિર ઇન્ટરનેટ સ્પીડની જરૂરિયાત હવે દરેક ઘર અને ઓફિસની પ્રાથમિકતા બની ગઈ છે, જો કે ઘણી વખત ઓછી ઇન્ટરનેટ સ્પીડનું કારણ રાઉટરની ખોટી સેટિંગ્સ છે. યોગ્ય સેટિંગ્સનો ઉપયોગ કરીને તમે તમારી ઈન્ટરનેટ સ્પીડને સુધારી શકો છો. • રાઉટર સેટિંગ્સને ઑપ્ટિમાઇઝ કરવા માટેની ટિપ્સ રાઉટરને યોગ્ય જગ્યાએ રાખોઃ રાઉટરને ઘરની […]

ફોનમાંથી અવાજ નથી આવતો, સેટિંગ્સમાં જાઓ અને આ વસ્તુઓ બદલો

ઘણીવાર એવું જોવા મળે છે કે ફોન જૂનો થતાં જ તેનો અવાજ ઓછો થઈ જાય છે, જેના કારણે લોકો કોલ પર સામેની વ્યક્તિને યોગ્ય રીતે સાંભળી શકતા નથી. આવું વારંવાર બને ત્યારે લોકો પરેશાન થઈ જાય છે. ફોનમાં અવાજ નથી આવી રહ્યો અવાજ સારી રીતે સાંભળવા માટે, લોકો ઇયરફોન અથવા બડ્સનો ઉપયોગ કરે છે. પણ […]

મોબાઈલના સેટિંગ્સમાં જઈને આ ઓપ્શન વિશે જાણી લો,આ રીતે બચાવે છે વ્યક્તિનો જીવ

કેટલીક વાર મોબાઈલ વધારે ગરમ થઈ જવાના કારણે મોબાઈલ બ્લાસ્ટ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક એવો સમય પણ આવી જાય છે કે તેના કારણે વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવાનો સમય આવે છે. આવામાં દરેક કંપનીના મોબાઈલમાં એક એવો ઓપ્શન આવે છે જેના કારણે તે આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય છે. મોબાઈલની લોક સ્ક્રીન […]

Google Chrome કરો છો યૂઝ? તો આ સેટિંગ્સ ફોલો કરીને પ્રાઇવસી સુરક્ષિત કરો

ગૂગલ ક્રોમ કે અન્ય બ્રાઉઝર યૂઝ કરતા લોકો રહો સાવધાન આ રીતે તમે ગૂગલ ક્રોમના સેટિંગ્સ કરો ચેન્જ તેનાથી તમારી પ્રાઇવસી પણ જળવાઇ રહેશે નવી દિલ્હી: મોટા ભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ આ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો તમારે કેટલાક સેટિંગ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code