‘સેવા સેતુ’ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો સેવાસેત
સેવાસેતુ કાર્યક્રમમાં 99.89 ટકા અરજીનો નિકાલ કરાયો, સેવા સેતુ કાર્યક્રમમાં 55 જેટલી સેવાઓથી નાગરિકો લાભાન્વિત, સરકાર ‘આપણા દ્વારે’ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો ગાંધીનગરઃ ‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેતુ’ કાર્યક્રમ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના અત્યાર સુધી યોજયેલા કુલ 10 તબક્કામાં અંદાજે 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ આપીને […]