1. Home
  2. Tag "seven days"

ભાવનગરના ભાલ પંથકના ગામડાંમાં તંત્રના પાપે છેલ્લા સાત દિવસથી પાણી મળ્યુ નથી

ભાવનગરઃ ગોહિલવાડ વિસ્તારના ભાલ પંથકના ગામડાંઓને પાઈપલાઈનથી અપાતા પાણી પર જ આધાર રાખવો પડે છે, ત્યારે અનેક ગામોમાં હજી શિયાળાનો મધ્યમા છે, ત્યાં પાણીની તંગીની બૂમ ઉઠી છે. કાના તળાવ, મીઠાપર, રાજગઢ, ગણેશગઢ, સનેસ, માઢીયા, કાળા તળાવ સહિતના ગામોમાં અનિયમિત પાણી મળી રહ્યું છે. કેટલાક ગામોમાં તો છેલ્લા સાત દિવસથી પાણી આવ્યું નથી. આમાં અમુક […]

ભારતની નિકાસ વધીઃ સાત દિવસમાં 9.32 અરબ ડોલરની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાંથી 1 થી 7 એપ્રિલની વચ્ચે નિકાસ 37.57 ટકા વધીને 9.32 બિલિયન ડોલર થઈ છે. ડેટા અનુસાર, પેટ્રોલિયમને બાદ કરતાં નિકાસમાં 24.32 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન આયાત 8.29 ટકા વધીને 10.54 અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં દેશની વસ્તુ નિકાસ 418 અબજ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી […]

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયોઃ સાત દિવસમાં 11 આતંકીઓ ઠાર મરાયાં

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવા માટે સુરક્ષા એજન્સો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યું કે નવા વર્ષમાં સાત જ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરો સામેલ હતા. જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા ક્રાલપોરા […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code