અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પની મુશ્કેલી વધી, જાતિય શોષણના કેસમાં કોર્ટે કસુરવાર ઠરાવ્યાં
                    નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. અદાલતે એક મહિલા લેખિકાના જાતિય શોષણના કેસાં કસુરવાર ઠરાવ્યાં છે. કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લોખો ડોલરનો દંડ ફટકાર્યો છે. કોર્ટના આદેશના પગલે અમેરિકાના રાજકારણમાં ગરમાયો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મેનહટનની ફેડરલ કોર્ટમાં જાતીય શોષણ અને માનહાનિના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

