શાહિદ કપૂરના ફેંસ માટે આવ્યા ખરાબ સમાચાર,ફિલ્મ ‘જર્સી’ ની રિલીઝ ડેટ ટળી
શાહિદ કપૂરના ચાહકો માટે ખરાબ સમાચાર ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ ટળી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપી માહિતી મુંબઈ:શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ તેમનો ઉત્સાહ થોડો ઓછો થઈ શકે છે એ વાત જાણીને કે,તેમની ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે હાલમાં તેની નવી રિલીઝ […]