યુપીના શાહજહાંપુરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત
લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના રાત્રે બરેલી-ઈટાવા રોડ પર બરખેડા જયપાલ ઈન્ટરસેક્શન પાસે સર્જાઈ હતી જ્યારે જિલ્લાના કાંત ટાઉનનો રહેવાસી રિયાજુલ અલી તેના પરિવાર […]