શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની કમાલ – વર્લ્ડવાઈડ 1,000 કરોડનો આકંડો પાર કર્યો
શાહરુખની ફિલ્મ પઠાણ વિદેશમાં પણ છવાઈ રિલીઝના આટલા દિવસો બાદ પણ ણળી રહ્યા છે દર્શકો વર્લ્ડવાઈડ 1 હજારના આકંડાને પાર કર્યો મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા શાહરુખખાનની ફિલ્મ પાઠણ રિલીઝના 25 દિવસ બાદ પણ સિનેમાઘરોમાં ટકી રહી છે એઠલું જ નહી 18 તારીખે રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મને પણ ટક્ક આપી રહી છે. ત્યારે હવે આ ફિલ્મે […]