- શાહરુખની ફિલ્મ પઠાણ વિદેશમાં પણ છવાઈ
- રિલીઝના આટલા દિવસો બાદ પણ ણળી રહ્યા છે દર્શકો
- વર્લ્ડવાઈડ 1 હજારના આકંડાને પાર કર્યો
મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા શાહરુખખાનની ફિલ્મ પાઠણ રિલીઝના 25 દિવસ બાદ પણ સિનેમાઘરોમાં ટકી રહી છે એઠલું જ નહી 18 તારીખે રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મને પણ ટક્ક આપી રહી છે. ત્યારે હવે આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મ રિલીઝ પહેલા ઘણા વિવાદમાં હતી તેના સોંગને લઈને વિદા સર્જાયો હતો જો કે રિલીઝ પહેલા જ ફિલ્મે તાબડતોડ કમાણી કરી લીધી હતી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી, એડવાન્સ બુકિંગમાં પણ જોરદાર કમાણી કરનારી ફિલ્મ બની હતી તો અનેક ફિલ્મોનો આ ફિલ્મે રેકોર્ડ તોડ્યાછે ત્યારે હવે ફિલ્મનું કલેક્શન પજી પણ રુકવાનું નામ જ નથી લઈ રહ્યું. અનેક વાદવિવાદના વંટોળ અને વિરોધ વચ્ચે ફિલ્મે બોક્સ ઓફીસ પર જાદુ ચલાવ્યો છે.

