1. Home
  2. Tag "film pathan"

શાહરુખ ખાનની બ્લોકબ્લાસ્ટર  ફિલ્મ ‘પઠાણ’ હવે આવતી કાલથી ઓટીટી પર મચાવશે ધમાલ

ફિલ્મ પઠાણ 22 માર્ચે ઓટીટી પર જોવા મળશે કટ થયેલા સીન ઓટીટી પર દર્શાવવામાં આવશે મુંબઈઃ- એભિનેતા શાહરુખ ખાન, જ્હોન અબ્રાહ્મ અને દિપીકા પાદુકોણની ફિલ્મ પઠાણે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી છે અને ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે માત્ર ભઆરતમાં જ નહી વિદેશમાં પણ આ ફિલ્મને ઘણો પ્રેમ મળ્યો છએ ત્યારે હવે આ […]

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની કમાલ – વર્લ્ડવાઈડ 1,000 કરોડનો આકંડો પાર કર્યો

શાહરુખની ફિલ્મ પઠાણ  વિદેશમાં પણ છવાઈ રિલીઝના આટલા દિવસો બાદ પણ ણળી રહ્યા છે દર્શકો વર્લ્ડવાઈડ 1 હજારના આકંડાને પાર કર્યો મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા શાહરુખખાનની ફિલ્મ પાઠણ રિલીઝના 25 દિવસ બાદ પણ સિનેમાઘરોમાં ટકી રહી છે એઠલું જ નહી 18 તારીખે રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મને પણ ટક્ક આપી રહી છે. ત્યારે હવે આ ફિલ્મે […]

અમદાવાદમાં કિંગખાનની ફિલ્મ પઠાણના પ્રમોશન દરમિયાન વિહીપ અને બજરંગદળ દ્રારા ભારે વિરોધ – પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા

ફિલ્મ પઠાણનો ભારે વિરોધ અમદાવાદમાં પ્રમોશન દરમિયાન પોસ્ટર ફાડવામાં આવ્યા વિહિપ અને બજરંગદળે નોંધાવ્યો વિરોધ અમદાવાદઃ- શાહરુખ ખાનની ફઇલ્મ પઠાણ છેલ્લા કેટલાક સમયથી વિવાજના વંટોળમાં ફસાય છે રિલીધ પહેલા જ આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છએ તેવી સ્થિતિમાં હવે અમદાવાદમાં પણ આ ફઇલ્મનો  વિરોધ નોંધાયો હતો વિતેલી રાતેર બજરંગ દળ તથા વિશઅવ હિન્દુ પરિષદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code