1. Home
  2. Tag "SHAHRUKHKHAN"

શાહરૂખ ખાનના વલણની ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડાએ કરી ટીકા

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓને લઈને ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડા ડો. ઉમર અહમદ ઇલિયાસીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન સહિતની જાણીતી હસ્તીઓની મૌન રહેવા બદલ ટીકા કરી છે અને સ્પષ્ટ કહ્યું છે […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ કરી કરોડોની કમાણી -ઓટીટી પ્લેટફોર્મ પર આ દિવસે કરાશે રિલીઝ

મુંબઈઃ બોલિવૂડ કિંગખાનની ફિલ્મ જવાન તાજેતરમાં જ રિલીઝ થી હતી આ ફઇલ્મએ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણ ીકરી છે હજી તો ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે તે પહેલા જ દર્શકો હવે અપકમિંગ ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા છે ડંકી ફિલ્મ આમતો ડિસેમ્બર એટલે કે ક્રિસમસમાં રિલીઝ થવાની છે જો કે ડંકી ફિલ્મના ઓટીટી રાઈટ્સને લઈને  […]

પુત્રના કર્યા પિતાને ભોગવવા પડ્યા- Byju’s એ શાહરુખ ખાનની જાહેરાતો પર લગાવી રોક, થશે કરોડોનું નુકશાન

પુત્રના કારનામાનું પરિણામ પિતાએ ભોગવવું પડ્યું બાયઝુસે શાહરુખ ખાનની જાહેરાતો પર લગાવી રોક મુંબઈઃઃ- છેલ્લા થોડા સમયથી આર્યન ડ્રગ્સ ખૂબ ચર્ચામાં છે, વિતેલા દિવસે તેને જામીન ન મળતા તેણે જેલમાં જ રહેવું પડશે, ડ્રગ્સના આરોપમાં પકડાયેલા આર્યન ખાનના પિતા શાહરુખ ખાનને પુત્રના કારણે મોટો આંચકો લાગ્યો છે.ઉલ્લેખનીય છે કે  બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન દેશની સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code