1. Home
  2. Tag "Shaktisinh Gohil"

શક્તિસિંહ ગોહિલે જગન્નાથજીના દર્શન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોમવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ પ્રમુખપદનો કાર્યભાર સંભ્યાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશના તમામ નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને નવા પ્રમુખને શુભકામના પાઠવી હતી. દરમિયાન નવા પ્રદેશ પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલે ચાર્જ સંભાળતાની સાથે જ મોવડી મંડળ દ્વારા રાજયનાં તમામ સિનિયર પાર્ટી નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતુ. […]

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબુદ કરોઃ શક્તિસિંહ ગોહિલની સંસદમાં રજુઆત

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને લીધે ગોહિલવાડ પંથકનો સારોએવો વિકાસ થઈ શક્યો છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને નડતા પ્રશ્નો અને થઇ રહેલા અન્યાયનો અવાજ સંસદમાં રાજ્યસભાના સાંસદ અને ભાવનગર જિલ્લાના વતની શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. રાજ્યસભામાં એરપોર્ટના ખાનગીકરણ બાદ દેશના મુખ્ય 12 બંદરોના ખાનગીકરણની હિલચાલ અને માનીતા ઉદ્યોગપતિને આ બંદરો પધરાવી દેવાની સરકાર પેરવી કરી રહી હોવાના […]

ગુજરાતમાં એશિયાઈ સિંહોના રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોતનો મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક વનરાજોના અગાઉ રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોત થયાની ઘટના સામે આવી છે. દરમિયાન આ મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો હતો. તેમજ ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code