1. Home
  2. Tag "Shanghai"

શંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ કમ્પાઉન્ડ મહિલા અને પુરુષ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ટીમ ઈવેન્ટ્સમાં ક્લીન સ્વીપ અને ગોલ્ડ મેડલની હેટ્રિક સાથે નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું. સિઝનની આ પ્રથમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં, ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઇટાલીને 236-225 થી હરાવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ત્રિપુટીએ ઈટાલીને મોટા અંતરથી હરાવીને […]

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

ચીનના શાંઘાઈના યાંગપુ જિલ્લામાં સામૂહિક કોવિડ તપાસ માટેના આદેશો,લોકડાઉન લાગુ  

દિલ્હી:ચીનમાં આ વખતે પણ કોરોના જોવા મળી રહ્યો છે.અહીં ત્રણ વર્ષ પહેલા વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ ફરી એકવાર સામે આવ્યો છે, ત્યારબાદ શહેરમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. એ જ રીતે, ચીનના વેપારી શહેર શાંઘાઈના વહીવટીતંત્રે શુક્રવારે તેના યાંગપુ જિલ્લામાં તમામ 13 લાખ લોકોને કોવિડ -19 માટે પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો. એવું પણ કહેવામાં આવ્યું […]

ચીનમાં કોરોના: શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત,લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું  

ચીનમાં કોરોનાનો કહેર યથાવત  શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શાંઘાઈમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીઓના મોત થયા છે,જે બાદ લોકોમાં આક્રોશ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાની વર્તમાન લહેર […]

ચીનમાં કોરોનાનો કહેર,શાંઘાઈમાં લોકડાઉન બાદ કોવિડથી પ્રથમ મોત

ચીનમાં કોરોનાનો કહેર યથાવત શાંઘાઈમાં કોવિડને કારણે પ્રથમ મોત રવિવારે 19,831 કેસ નોંધાયા દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે.અહીં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ઘણી જગ્યાએ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન શાંઘાઈ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે.28 માર્ચે ચીનના સૌથી મોટા શહેરે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણને નિયંત્રિત કરવા માટે […]

ચીનના શાંઘાઈમાં લોકડાઉનના પગલે જનજીવન ખોરવાયું, જરૂરી દવાઓ અને ભોજનની અછત

નવી દિલ્હીઃ ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ચીનના પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર શાંઘાઈમાં લોકો માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ખાવા-પીવાની વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં એક વ્યક્તિ કોવિડ લોકડાઉનના નિયમોને તોડીને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે […]

ચીનના શાંધાઈમાં કોરોના વિસ્ફોટઃ ટેસ્ટીંગ માટે સેનાના જવાનોની મદદ લેવાઈ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન ચીનના શંધાઈમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. શંધાઈમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ એક જ દિવસમાં આઠ હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ ચીનમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં […]

કોરોના સંક્રમણ વધતા ચીનના હેબેઇ પ્રાંતમાં ફરીથી લોકડાઉન, લોકોને શહેર બહાર નીકળવાની મનાઇ

ઉત્તરીય ચીનના પાટનગર હેબેઇમાં સંક્રમણમાં સતત વધારો સંક્રમણને અંકુશમાં લેવા માટે હેબેઇમાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું નેશનલ હેલ્થ કમિશન દ્વારા નોંધાયેલા 52 કેસ પૈકી 51 હેબેલના હતા શાંઘાઇ: ઉત્તરીય ચીનના પાટનગર અને સૌથી મોટા શહેર હેબેઇમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં તરીકે લોકોને ઘરની બહાર નીકળવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code