1. Home
  2. Tag "Sharif Government"

રશિયા પાસેથી ઓઈલ મળવા છતા પ્રજાને પેટ્રોલ-ડિઝલના ભાવમાં શરીફ સરકાર નહીં આપે રાહત

નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનને તાજેતરમાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલ મળતા પાકિસ્તાનીઓમાં ખુશી ફેલાઈ હતી, તેમજ તેમના આશા હતી કે, પાકિસ્તાની સરકાર પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના ભાવમાં ઘટાડો કરશે. જો કે, દેશની જનતાની આશા ઉપર સરકારે પાણી ફેરવી નાખ્યું છે. પાકિસ્તાન સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરીને જનતાને કોઈ રાહત આપવાની તૈયારીમાં નહીં હોવાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનઃ શરીફ સરકાર પ્રજાની સાથે સૈન્ય જવાનોને પણ પુરતુ ભોજન પુરુ પાડવામાં અસમર્થ

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની પ્રજાને પુરતુ ભોજન મળતુ નથી, સરકાર પ્રજાને તો ઠીક પણ સરહદની સુરક્ષા કરનારા જવાનોને પણ પુરતુ ભોજન આપવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુરક્ષા સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને ખાદ્ય પુરવઠાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તહરીક-એ-તાલિબાન (TTP)ની […]

પાકિસ્તાનઃ આર્થિક સંકટમાં ફસાયેલી પ્રજા ઉપર શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સનો બોજો લાદ્યો

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની પ્રજા ઉપર પીએમ શહબાઝ શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સ બોમ્બ ઝીંક્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ IMFની શરતોનું પાલન કરવા માટે મિનિ-બજેટ રજૂ કરવા માટે વટહુકમ બહાર પાડવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ શેહબાઝ શરીફ સરકારે રાત્રે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) તરફથી એક સૂચના […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

પાકિસ્તાનઃ ISIના બે અધિકારીઓને પોતાના જ ખબરીએ ઠાર માર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ગુપ્તચર એજન્સી ISIના બે અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના બંને અધિકારીઓની ખાનવાલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામેલ હોવાનું કહેવાય છે. અધિકારીઓ સાથે ચા પીધા બાદ હત્યાઓએ બંને અધિકારીઓની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તેમજ હત્યારો બંને અધિકારીઓનો […]

પાકિસ્તાનમાં શરીફ સરકારની કામગીરીમાં હવે આર્મી દખલગીરી નહીં કરે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમના દેશને આશ્વાસન આપ્યું છે કે સશસ્ત્ર દળોએ પોતાને રાજકારણથી દૂર કરી દીધા છે. પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના અહેવાલ મુજબ જનરલ બાજવા હાલ અમેરિકામાં છે. તેમનો બીજો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. તેમણે આ છોડવાના તેમના વચનનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેઓ અગાઉ આપેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code