અમદાવાદમાં વિશાલા-નારોલ હાઈવે પરનો શાસ્ત્રી બ્રિજ 7 મહિના માટે બંધ કરાયો
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું, શાસ્ત્રી બ્રિજને તાત્કાલિક મરામતની જરૂર પડતા બંધ કરાયો, વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરાશે અમદાવાદઃ શહેરના નારોલ જંકશનથી વિશાલાને જોડતા હાઈવે પરના શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરિંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રિપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી સાત મહિના માટે આ બ્રિજને બંધ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ […]