1. Home
  2. Tag "sheep breaking industry"

ભાવનગરના અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને ક્સ્ટમની ખોટી કનડગતથી ઉદ્યોગકારો પરેશાન

ભાવનગરઃ જિલ્લામાં રોજગારી આપતો એક માત્ર અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ છે. અલંગની આજુબાજુના વિસ્તારોમાં શીપના ભંગારમાંથી રિસાઈકલિંગનો ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગે વ્યાપક મંદીનો સામનો કર્યા બાદ હવે વિદેશોમાંથી મોટાશીપ બ્રેકિંગ માટે આવી રહ્યા છે. શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદી બાદ તેજી આવતા વેપારીઓ પણ હાશ અનુભવી રહ્યા હતા ત્યારે કસ્ટમ દ્વારા […]

ડોલરનું મૂલ્ય વધતા અને સ્ક્રેપના ભાવમાં ઘટાડો થતાં અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

ભાવનગરઃ  જિલ્લામાં રોજગારી અને આર્થિક બાબતો ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ફરી મંદીનું ગ્રહણ નડી રહ્યું છે. અલંગના ઉદ્યોગકારોના કહેવા મુજબ વધતા જતા ડોલરના મુલ્ય, ઘટતા જતા સ્ક્રેપના ભાવ, ઘટતી જતી સ્ક્રેપની માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઓછી ઉપલબ્ધિ સહિતના અનેક કારણોને લીધે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શિપબ્રેકિંગમાં અગાઉની સરખામણીએ 50 ટકા ઉત્પાદન પણ ઘટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code