બાંગ્લાદેશમાં ફરી એકવાર અજ્ઞાત શખ્સની બંદૂક બોલી, વિદ્યાર્થી નેતા ઉપર હુમલો
બાંગ્લાદેશમાં આંદોલનના નેતા હાદીની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કર્યાં બાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ વિદ્યાર્થી નેતાની ઓખળ ધરાવતા મોતાલેબ સિકદરને ગોળી મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હાલ યુનુસ દેશની કમાન […]


