શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાતા રવિપાકને લાભ થશે
કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કેનાલમાં પાણી છોડાયા કેનાલ દ્વારા 122 ગામોને સિચાઈનો લાભ મળશે એપ્રિલ સુધીમાં 1150 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા, મહુવા, તળાજા અને ઘોઘા તાલુકાને શેત્રુંજી કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવામાં આવે છે. હાલ રવિ સીઝનમાં પાણીની માગ ઊભી થતાં કેનાલમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. સિંચાઈ માટેનું […]