1. Home
  2. Tag "shine"

ઘરે બેઠા ચહેરા પર ચમક લાવો, આ 5 ટિપ્સ અપનાવો

કોઈ સારા પ્રસંગમાં આપણી ત્વચા સારી દેખાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્યુટી પાર્લરમાં મોંઘા ફેશિયલ કરાવવાને બદલે, તમે ઘરે પણ તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવી શકો છો. અહીં અમે કેટલીક સરળ અને અસરકારક બ્રાઇડલ સ્કિનકેર ટિપ્સ આપી રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો:- ત્વચાને સાફ કરવીઃ […]

હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો

સુંદર ચહેરો દરેકને પસંદ હોય છે તેમજ ચેહરાની સુંદરતા માટે લોકો વિવિધ ફેરનેસ ક્રિમ અપનાવે છે, જ્યારે ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ પણ ચહેરના નિખાર માટે ઉપયોગી સાબિત થાય છે. એક ચપટી હળદરને નહાવાના પાણીમાં મિલાવીને સ્નાન કરવાથી ચહેરો નિખરવાની સાથે ચેહરા ઉપર ખીલ સહિતની સમસ્યામાં છુટકારો મળશે. હળદરને આયુર્વેદમાં ખુબ મહત્વનું માનવામાં આવે છે. શરદી-ખાંસી […]

સ્થૂળતા ઘટશે, ચહેરા પર ચમક આવશે! આમળા અને બીટનો રસ 30 દિવસ સુધી પીવો

બીટ અને આમળા બંને પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. શિયાળાની ઋતુમાં આ બંનેને ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી, આ બંનેને મિક્સ કરીને બનાવેલ જ્યુસ સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાચન તંત્રને મજબૂત બનાવે છે કબજિયાત અને અપચો- બીટ અને આમળા બંનેમાં […]

કેસર શરીરની સાથે ત્વચા માટે પણ ગુણકારી, ત્વચાની ચમક વધારવા કેસરનો નિયમિત કરો ઉપયોગ

શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવા માટે ડોક્ટર્સ કેસર મિશ્રિત દૂધ પીવાની સલાહ આપે છે. કેસર વયસ્કોની સાથે સાથે બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કેસરનો ઉપયોગ શરીરને સ્વસ્થ બનાવે છે, તેવી જ રીતે કેસરનો ઉપયોગ ચહેરાની ચમક જાળવી રાખવા માટે પણ કરવામાં આવે છે. કેસરમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેનો […]

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો આ વિટામિન,ચહેરા પર ચમક લાવવાની સાથે ઘણી સમસ્યાઓ થશે દૂર

નાળિયેર તેલ અને વિટામિન ઇ બંને ત્વચા માટે અલગ અલગ સંયોજનો છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેનો એકસાથે ઉપયોગ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.જી હા, નાળિયેર તેલમાં મોઇશ્ચરાઇઝિંગ કમ્પાઉન્ડ હોય છે, જ્યારે વિટામિન ઇ એક એવું સંયોજન છે જે ચહેરા પરની કરચલીઓ ઘટાડવાની સાથે ત્વચાના છિદ્રોને સાફ કરવામાં […]

ભારતીય ખેલાડીઓ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા, વિવિધ ગેમ્સમાં ભારતનું ગૌરવ વધાર્યું

  નવી દિલ્હીઃ હોકી, ટેનિસ અને ભાલા ફેંક સહિતની રમતોમાં ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ભારતના તિરંગાની શાન વધારી છે. કોમનવેલ્થમાં વિવિધ રમોતમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેટલ જીત્યાં હતા. આ ઉપરાંત અન્ય ગેમ્સમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનો પ્રશંસનીય દેખાવ: ભારતીય ટુકડીએ 22 સુવર્ણચંદ્રકો સહિત કુલ […]

પિત્તળના વાસણોમાં નથી રહી ચમક,તો આ સરળ યુક્તિઓ વડે તેને લાવો પાછી

મહિલાઓ મોટાભાગે રસોડામાં સ્ટીલ કે નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરે છે.પરંતુ જૂના જમાનામાં દાદીમાઓ મોટાભાગે પિત્તળના વાસણોમાં જ ભોજન રાંધતા હતા.આજે પણ ઘણા ઘરોમાં આ વાસણોનો ઉપયોગ થાય છે.પિત્તળના બનેલા પૂજા ગૃહમાં આજે પણ ભગવાનની મૂર્તિઓ, દીવા અને થાળીનો ઉપયોગ થાય છે.પરંતુ આ વાસણો પરના જિદ્દી ડાઘ સરળતાથી સાફ થતા નથી.આવી સ્થિતિમાં, જો તમે પણ પિત્તળના […]

ગરદનનો ભાગ કાળો પડી ગયો છે? તો હવે આ રીતે તેને પણ ચમકાવો

દરેક લોકો અત્યારના સમયમાં ઈચ્છતા હોય છે કે તે વધાર આકર્ષિત અને એટ્રેક્ટિવ કેવી રીતે લાગે, ખાસ કરીને મહિલાઓ કે જે આ વાતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ખર્ચ પણ કરી નાખે છે તો આવામાં જો વાત કરવામાં આવે ગરદનના કાળા પડી ગયેલા ભાગની તો તેને પણ આ રીતે હવે ચમકાવી શકાય છે. ગરદન પરની કાળાશને […]

નસીબ ચમકી જશે,જો પૂજાની બચેલી સામગ્રીનો આ રીતે ઉપયોગ કરશો તો

મોટાભાગના લોકો જ્યારે પણ ભગવાનની પૂજા કે પ્રાર્થના કરે છે ત્યારે તેમનો એક જ વિચાર હોય છે કે તેમના જીવનમાં શાંતિ બની રહે અને કષ્ટ અને સંકટથી ભગવાન તેમને દૂર રાખે. આ ઉપરાંત ક્યારેક કોઈની એવી પણ ઈચ્છા હોય છે કે તેમનું નસીબ ચમકે અને બધુ સારુ સારુ થાય ત્યારે તે લોકોએ એ વાતને જાણવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code