1. Home
  2. Tag "Ship"

વિદેશથી ઓક્સિજનની નળીઓ લઈને આવેલાં જહાજને કંડલા બંદરે અપાઈ પ્રાથમિકતા

ગાંધીધામ  :  કોરોના મહામારીને પગલે ઓકિસજનના બાટલાની ખૂબ માંગ વધી છે. તેવામાં કંડલાના દીનદયાળ બંદર ઉપર ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓકિસજન લેવામાં તકલીફ પડી રહી છે. કંપનીઓ ઓકિસજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ […]

ભારત આવતા ઇઝરાયલના જહાજ પર મિસાઇલ હુમલો, ઇરાને હુમલો કર્યો હોવાનો દાવો

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો ભારત આવી રહેલા ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો આ મિસાઇલ હુમલો ઇરાને કર્યો હોવાનો ઇઝરાયલનો દાવો નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઇલ હુમલો થયો છે. ઇઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ  આ હુમલો […]

ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે તેવું સ્વદેશી જહાજ કર્યું તૈનાત

ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે તેવું નૌકા જહાજ કર્યુ તેનાત પરંતુ અન્ય જહાજોની માફક તેના લોન્ચિગનો કાર્યક્રમ રખાયો ન હતો મીડિયામાં પ્રગટ થયેલા અહેવાલ બાદ તેના વિશે ખબર પડી હતી નવી દિલ્હી: ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે એવું નૌકા જહાજ તૈનાત કરી દીધું છે. વીસી-11884 એવુ સાંકેતિક નામ ધરાવતું આ જહાજ […]

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન નૌસેનાના જહાજોનો પ્રવેશ, ચીન દ્વારા કરાઈ ડ્રીલ

દિલ્હીઃ દક્ષિણ ચીન સાગરને લઈને દુનિયાના અનેક દેશો સાથે ચીનના સંબંધ તણાવપૂર્વક છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના જહાજોએ પ્રવેશ કરતા ચીન હચમચી ગયું છે અને ચીનના જહાજોએ લાઈવ ફાયર ડ્રિલ કરી હતી. અમેરિકાના યુએસએસ માકિન આઈલેન્ડ અને યુએસએસ સોમરસેટ દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળે છે. એસ.સી.એસ.પી.આઈ પેઈચિંગ આધારિત થિંક ટેન્ક છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code