સપ્તેશ્વર મહાદેવજી મંદિર પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રોનું “શિવ દર્શન
12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રો શિવભક્ત હસમુખભાઈ પટેલે દોર્યા, ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોના શિવ દર્શન, સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં બે દિવસીય શિવ દર્શન નો પ્રારંભ 17મી ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે થશે અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા અતિ પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં બે દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ 17મી […]