સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આજે બીજા દિવસે લાગી ફરી લાગી આગ
માર્કેટના 4થા માળે લાગેલી આગમાં અનેક દુકાનો બળીને ખાક ફાયરની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી મંગળવારે માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી સુરતઃ શહેરના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલની જેમ આજે ફરી ભીષણ આગ લાગી છે. ટેક્સટાઈલ માર્કેટના 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી છે. આગ વધુ […]