સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિએ અમદાવાદમાં વિશાળ શોભાયાત્રા નિકળશે
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 40 કિમી શોભાયાત્રા ફરશે શહેરના પૂર્વ અને પશ્ચિમમાં 70થી વધુ જગ્યાએ શાભાયાત્રાનું સ્વાગત કરાશે શોભા યાત્રામાં 27 દેવી-દેવતાઓના રથ જોડાશે અમદાવાદઃ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી પરશુરામ જ્યંતીના દિને અમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળશે. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાશે. શોભાયાત્રામાં વિવિધ રસ્તાઓ પર […]