અક્ષય કુમારની ‘રામસેતુ’ ફિલ્મનું શુટીંગ ગુજરાતમાં કરાશે, ફિલ્મની ટીમ આવશે ગુજરાત
અમદાવાદઃ બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમાર એક પછી એક એમ સુપરહીટ ફિલ્મો આપી રહ્યાં છે. દરમિયાન અભિનેતા આગામી દિવસોમાં રામ સેતુ ફિલ્મના શુટીંગ માટે ગુજરાત આવે તેવી શકયતા છે. ફિલ્મનું કેટલુક શુટીંગ શ્રીલંકામાં કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીને પગલે શ્રીલંકામાં શુટીંગ શક્ય ન બનતા ભારતમાં જ તેનું શુટીંગ કરવાનું ફિલ્મ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું […]


