જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર,એક આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા શોપિયામાં થયેલ એન્કાઉન્ટરમાં એક આતંકી ઢેર સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના શોપિયાંના તુર્કુવાંગમ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે.જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ […]


