1. Home
  2. Tag "shortage of urea fertilizer"

બનાસકાંઠાના અમીરગઢમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી

વહેલી સવારથી યુરિયા ખાતર મેળવવા ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી, રવિ સીઝનની વાવણી ટાણે જ ખાતરની તંગી સર્જાઈ, સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા ખેડૂતોએ માગ કરી, પાલનપુરઃ જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતરની તંગીને લીધે પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા વરસાદ બાદ રવિસીઝનના […]

કચ્છમાં યુરિયા ખાતરની અછતથી ખેડુતો પરેશાન

રવિપાકની વાવણી ટાણે જ ખાતરની અછત, ડેપો પર યુરિયા ખાતર લેવા ખેડુતોની લાગતી લાંબી લાઈનો, યુરિયા ખાતર બારોબાર વેચી દેવાતું હોવાનો ખેડુતોનો આક્ષેપ ભૂજઃ કચ્છમાં ખરીફ સીઝન પુરી થતાં હવે ખેડુતો રવિ સીઝનના વાવેતરમાં જોતરાયા છે. સિચાઈની સુવિધા છે, એવા ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતોએ યુરિયા […]

બનાસકાંઠાના કાંકરેજમાં યુરિયા ખાતરની તંગી, ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં યુરિયાની કોઈ અછત નથી, ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળશે. જ્યારે કૃષિ વિભાગ દ્વારા એવી ટિપણી કરવામાં આવી છે કે, યુરિયાની અછતના ભયને લીધે ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code