ગરમીની સિઝનમાં મેન્સ માટે કુલ ફેશન અને આરમદાયક બોટમવેર એટલે કોટન શોર્ટ્સ અને બરમૂડા,
બરમૂડા અને શોર્ટસ ગરમીમાં આપે છે રાહત બહાર જાવ ત્યારે આ પણ કોટનના શોર્ટસની પસંદગી ઉત્તમ રહે ઘરમાં જ રહેવાનું હોય ત્યારે બરમૂડા પહેરી શકો છો હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ગરમીએ માજા મૂકી છે, ત્યારે કેવા કપડા પહેરવા? તે ચિંતા સતત પુરુષોને સતાવતી રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે આપણે બહાર જવાનું હોય […]