શ્રાવણ મહિનાના ઉપવાસમાં હવે એકવાર ફરાળ કરવું પણ પડશે ભારે,ડ્રાયફૂટના ભાવ આસમાને પહોંચ્યા
અમદાવાદ: આપણા દેશમાં સામાન્ય વર્ગના લોકો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે મોંઘવારી ફટાફટ વધી રહી છે પણ તેમની આવકમાં એવો કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. મોંઘવારીના કારણે હવે સામાન્ય વર્ગના લોકોની સ્થિતિ એવી થઈ છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ જો તેમને એકવાર જમવું હોય તો પણ વિચાર કરવો પડે છે. આની […]