VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન
કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાજપના અપેક્ષિત હોદેદારો રહેશે ઉપસ્થિતિ ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 – VB-G RAM G Janajagran Abhiyan મનરેગા યોજનાના નામનો વિવાદ વકરી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસે મનરેગા બચાવો અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને વીબી-જી રામ જી યોજના વિશે માહિતગાર કરવા ગુજરાત ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું […]


