શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે વિપક્ષના આ નેતાઓને આમંત્રણ આપવામાં આવશે નહીં,ટ્રસ્ટે આપ્યું કારણ
લખનઉ:અયોધ્યામાં જાન્યુઆરી, 2024માં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ રામ મંદિરના ભૂમિપૂજનના ત્રણ વર્ષ પૂરા થવાના અવસર પર ભક્તો માટે નિર્માણ કાર્યની નવીનતમ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. એવું કહેવાય છે કે ટ્રસ્ટે હવે ઉદ્ઘાટન માટે ખાસ વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. श्री […]