સ્ત્રીઓ શા માટે લગાવે છે માંગમાં સિંદૂર ? સિંદૂર લગાવવા પાછળ આ કારણો છૂપાયેલા છે ,જાણો
સિંદૂ લગાવવાથી સુંદરતા વધે છે સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ બને છે સિંદૂર હિન્દુ ધર્મની દરેક વિવાહીત સ્ત્રીઓને લગાવતા આપણ જોઈએ છે, પતિની લાંબી ઉમંર માટે દરેક પરણીત સ્ત્રીઓ સિંદુર લગાવે છે જો કે આના પાછળ બીજા ઘણા બધા ધાર્મિક કારણો પણ જોવા મળે છે,હિન્દુ ધર્મમાં લગ્ન વખતે જ સ્ત્રીની માંગને પતિ દ્વારા સિંદૂરથી ભરવામાં […]