સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી : ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની અવારનવાર ઘટના બનતી હોય છે.કોઈ ખામીના કારણે ફલાઈટનું લેન્ડીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ભારતના તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ પાયલટે આ નિર્ણય લીધો હતો. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ વિમાનમાં કોઈ ખામી જોવા મળી […]


