રામ મંદિર બાદ માતા સીતાનું જન્મસ્થળ હવે ભવ્ય બનશે, 72 કરોડના ખર્ચની મળી મંજૂરી
લખનઉ: એક તરફ અયોધ્યામાં શ્રી રામલલા જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ પર વિશ્વની નજર છે. બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં જાનકી દેવીનું જન્મસ્થળ બિહારના સીતામઢીમાં આવેલું છે. પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી જ અહીં છે, પરંતુ હવે તેને વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બિહાર […]