1. Home
  2. Tag "Six Months"

બદ્રીનાથ મંદિરમાં છ મહિના દેવતાઓ કરે છે પુજા

બદ્રીનાથજીના કપાટ પરંપરાગત રીતે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બદ્રીનાથજીને ભગવાન વિષ્ણુનું બીજું ધામ પણ કહેવામાં આવે છે, તેથી તેને બીજું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, સતયુગ સુધી તમામ ભક્તો અહીં ભગવાન વિષ્ણુના દર્શન કરતા હતા. ત્રેતાયુગમાં અહીં માત્ર દેવતાઓ અને ઋષિઓ જ ભગવાનના […]

ABHA: 6 મહિનામાં 10 લાખ દર્દીઓને હોસ્પિટલની લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મળી મુક્તિ

નવી દિલ્હીઃ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) તેની આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) યોજના હેઠળ આરોગ્યસંભાળ સેવાઓના વિતરણમાં કાર્યક્ષમતા લાવવા માટે ડિજિટલ હસ્તક્ષેપને સક્ષમ કરી રહી છે. આવી જ એક હસ્તક્ષેપ સ્કેન અને શેર સેવા છે જે સહભાગી હોસ્પિટલોના OPD (બહાર-દર્દી વિભાગ) બ્લોકમાં દર્દીઓ માટે તાત્કાલિક નોંધણીને સક્ષમ કરે છે. સેવાનો ઉપયોગ તેની શરૂઆતના છ મહિનામાં […]

છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા રેશનકાર્ડ સાઇલન્ટની યાદીમાં મૂકી દેવા સરકારનો આદેશ

રાજકોટઃ સરકાર દ્વારા રેશનકાર્ડ પર અનાજ ન મેળવતા પરિવારોના કાર્ડ રદ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી એનએફએસએના જે રેશનકાર્ડ ધારકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ મેળવવાનો લાભ લીધો ન હોય તેવા રેશનકાર્ડધારકોને સાયલન્ટની કેટેગરીમાં મૂકી ને તેમને મળતું અનાજ બધં કરવાનો આદેશ અન્ન અને નાગરિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code