આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, છ કામદારોનાં મોત
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના રાયવરમ મંડલ ખાયે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના […]