1. Home
  2. Tag "Skin Care Tips"

સ્કિન કેર માટે કોળાનો ઉપયોગ કરો, મળશે ગજબની ચમક

ચહેરા પર ગ્લો લાવવાનો સૌથી સરળ ઉપાય છે સારા ખાનપાન અને દરરોજ એક્સરસાઈઝ. આ બંને બાબતો સારી હોય તો સ્કિન કેર રુટિનની અસર તરત જોવા મળે છે. કેટલાક પ્રકારના ફળો અને શાકભાજી ખાલી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખતા નથી, તેમના ઉપયોગથી ચહેરાની ચમક પણ વધી શકે છે. આવી જ એક શાકભાજી છે કોળું. તેમાં ઘણા પોષક તત્વો […]

ચમકદાર અને સ્વચ્છ ત્વચા માટે વર્કિંગ વુમન ફોલો કરે આ સ્કિન કેર ટિપ્સ

ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન કોને નથી જોઈતી, પરંતુ તમે તમારી સ્કિનની કેર કેવી રીતે કરશો તે તમારા પર નિર્ભર છે. વર્કિંગ વુમન પાસે પોતાનું ધ્યાન રાખવાનો સમય નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ચમકદાર અને સ્વચ્છ ચહેરો મેળવી શકો છો. • ખીલના ડાઘની સમસ્યાને દૂર […]

આ પીણાં સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક

આ પીણાંને તમારા આહારમાં કરો સામેલ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક ઘણા પ્રકારના સંક્રમણ સામે આપે છે રક્ષણ હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે ત્વચાથી લઈને ખોરાક સુધી તમામ ચીજવસ્તુઓમાં બદલાવ જોવા મળે છે.ઉનાળામાં ત્વચા ચીકણી થઈ જાય છે.સનબર્ન, ફોલ્લીઓ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે.એવામાં ચહેરો નિસ્તેજ થઈ જાય છે.સામાન્ય રીતે ત્વચા પર […]

ત્વચાની તમામ સમસ્યાઓ માટે વરિયાળી છે રામબાણ,જાણો તેના ફાયદા

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે વરિયાળી ત્વચાની તમામ સમસ્યાઓ માટે પણ રામબાણ જાણો તેના ફાયદા ભોજનમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે.વરિયાળીનો મોટાભાગે લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે.વરિયાળીના સેવનથી મોંઢાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે સાથે જ તેના બીજા કેટલાય ફાયદા પણ છે. વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય […]

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માંગો છો ?,તો આ રીતે મધનો કરો ઉપયોગ

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માંગો છો ? તો મધનો કરો ઉપયોગ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાથી મળશે છુટકારો પ્રેગ્નન્સી પછી મોટાભાગની મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.ક્યારેક વજન વધવા કે ઘટવાને કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.સ્ટ્રેચ માર્ક્સ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ તેમને દૂર કરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.તેને દૂર કરવા […]

આ વસ્તુઓને સીધા ચહેરા પર લગાવવાનું ટાળો,નુકશાન થઈ શકે છે

સીધા ચહેરા પર ન લગાવો આ વસ્તુ આ વસ્તુઓને ચહેરા પર લગાવવાનું ટાળો નુકશાન થવાની સંભાવના ત્વચા પર આવતા પિમ્પલ્સ, ખીલ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણીવાર ઘરેલું ઉપચાર અપનાવે છે. કેટલીકવાર તેઓ આવી વસ્તુઓ સીધી ચહેરા પર લગાવે છે, જેનાથી ત્વચાને પણ નુકશાન થાય છે. જેથી આ વસ્તુઓને ચહેરા પર લગાવવાનું ટાળો […]

ઠંડીને કારણે આંગળીઓ પર સોજો આવી ગયો છે ? તો આ ઘરેલું ટિપ્સ થશે મદદરૂપ

આંગળીઓ પર સોજો આવી ગયો છે ? તો અપનાવો આ ઘરેલું ટિપ્સ સોજો દૂર કરવાનું કરશે કામ હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.ઠંડા પવનોએ લોકોની ખરાબ હાલત કરી છે. ઠંડીની અસરને કારણે ઘણા લોકોને હાથ-પગની આંગળીઓમાં સોજા આવવાની સમસ્યા રહે છે.વાસ્તવમાં ઠંડીની અસરને કારણે શરીરની કેટલીક નસો સંકોચાઈ જાય છે.તેની સીધી અસર રક્ત પરિભ્રમણ પર […]

ફેસ સીરમ ખરીદતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ફેસ સીરમ ખરીદતા પહેલા રાખો ધ્યાન સ્કિન પર જોવા મળશે તેની અસર ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ શિયાળાની ઋતુમાં ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી છે કારણ કે ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે અને ડલ થવા લાગે છે.ત્વચાની તમામ સમસ્યાઓથી બચવા માટે ફેસ સીરમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.સીરમનો ઉપયોગ તમારી ત્વચાને […]

ત્વચાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે કાચું દૂધ,જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત

કાચું દૂધ અનેક રીતે ઉપયોગી ત્વચાની તમામ સમસ્યાઓને કરે છે દૂર જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત શિયાળાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. કાચા દૂધ શિયાળાની તમામ સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઉપાય બની શકે છે. […]

ચહેરાની કુદરતી ચમક જાળવી રાખવા માટે આ ટિપ્સ અનુસરો

ચહેરાની કુદરતી ચમકને જાળવવો આ ટીપ્સને કરો ફોલો અનેક સમસ્યાઓ થશે દૂર પ્રદૂષણ અને તણાવના કારણે માત્ર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો જ સામનો કરવો પડતો નથી,પરંતુ તેના કારણે ચહેરાની ચમક પણ ઓછી થઈ જાય છે. ગ્લોઈંગ સ્કિન માટે માર્કેટમાં ઘણી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પરંતુ તેમની અસર ખૂબ જ ટૂંકા સમય માટે રહે છે. એવામાં તમે ગ્લોઈંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code