ગુલામી માનસિકતા જેટલી જ ખતરનાક અધિકારીપણાની માનસિકતા છે
(પુલક ત્રિવેદી) આજે કોઈને પણ જુઓ તો એ સોશિયલ મીડિયા ઉપર વ્યસ્ત જોવા મળશે. સોશિયલ મીડિયા એક એવું જબરજસ્ત પ્લેટફોર્મ છે કે, જ્યાં એક તરફ ઘણું આશ્ચર્ય પમાડે એવુ સત્ય તરે છે તો બીજી બાજુ બેશુમાર નિરર્થક અને તકલીફ આપે એવી બાબતો પણ વહેતી જોવા મળે છે. નદીના વહેણમાં સારી નરસી બંને પ્રકારની બાબત વહેતીહોય […]


