ઠંડીની વિદાય અને ઉનાળાનું ધીમા પગલે આગમન, 17 શહેરોમાં 30 ડીગ્રીથી વધુ તાપમાન
અમદાવાદઃ શિયાળીની વિદાય અને ઉનાળાનું આગમન ધીમા પગલે થઈ ગયુ છે. રાજયભરમાં બપોરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાતના સમયે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. આમ બે ઋતુને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગના કહેવા મુજબ એકાદ સપ્તાહ બાદ તાપમાનમાં વધારો થશે. એટલે કે અઠવાડિયા બાદ પંખા-એસી ચાલુ કરવાની […]