ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ, અંતે સરકારે વધુ એક મીટર લગાવવાનો લીધો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરમાં મહિનાના એવરેજ બિલ પ્રમાણે રિચાર્જ કરાવ્યા બાદ સપ્તાહમાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. ચારેબાજુથી લોકોનો વિરોધ ઊઠ્યા બાદ ગાંધીનગરમાં ઊર્જા વિભાગ દ્વારા સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓના એમડી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વીજ ગ્રાહકોના રોષને ઠંડો પાડવા માટે […]