વીજ ગ્રાહકોને લોભામણી લાલચ, સ્માર્ટ મીટર લગાવો, બીલમાં 2 ટકા છૂટ મેળવો
સ્માર્ટ મીટર માટે વિરોધ થતાં સરકારે નિયમમાં કર્યો ફેરફાર, હવે પ્રિ-પેઈડ નહીં પણ પોસ્ટ પેઈડની સુવિધા ચાલુ રહેશે, સ્માર્ટ મીટરને લીધે વધુ વીજ બિલ આવતા હોવાની માન્યતા અમદાવાદઃ ગુજરાતમાં સરકારની માલીકીની વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. પણ સ્માર્ટ મીટર લગાવવા સામે લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. સ્માર્ટ મીટર એ પ્રિ-પેઈડ […]