ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સમાર્ટફોન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો
દિલ્હીઃ કોરોના મહામારીમાં સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. દરમિયાન આર્થિક સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં સ્માર્ટફોન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો છે. સ્માર્ટ ફોન ધરાવતા ગ્રામીણ વિદ્યાર્થીઓની ટકાવારી 36થી વધીને 62 ટકા થઈ છે. આર્થિક સર્વેક્ષણમાં ઓનલાઇન શિક્ષણ પર લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને […]