નૌસેનાએ ઈઝરાયલને ‘સ્મૈશ- 2000 પ્લસ’નો આપ્યો ઓર્ડર – રાઈફલ પર સજ્જ થઈને દુશ્મનોના ડ્રોનનો કરશે ખાતમો
નૌસેનાએ ઈઝરાઈલને ‘સ્મૈશ- 2000 પ્લસ’નો આપ્યો ઓર્ડર રાઈફલ પર સજ્જ થઈને દુશ્મનોના ડ્રોનનો કરશે ખાતમો દિલ્હીઃ- ભારતીય નૌસેનાએ ઇઝરાઇલને દુશ્મનનો નાના નાના ડ્રોનનો ખાતમો કરવા માટે મર્યાદિત સંખ્યામાં ‘સ્મેશ -2000 પ્લસ’નો ઓર્ડર આપ્યો છે આપ્યો છે. આ એન્ટી ડ્રોન હથિયાર કોમ્પ્યુટરાઇઝ્ડ ફાયર કંટ્રોલ અને ઇલેક્ટ્રો-ઓપ્ટિક સાઇટ સિસ્ટમ્સથી સજ્જ છે. જેને બંદૂક અને રાઇફલની ઉપર ફીટ […]